તું મારી બહેનને કેમ મેસેજ કરે છે કહીને લાકડીનાફટકા મારતા બેન્ક મેનેજરને પગે ફ્રેકચર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 13 March 2026

તું મારી બહેનને કેમ મેસેજ કરે છે કહીને લાકડીનાફટકા મારતા બેન્ક મેનેજરને પગે ફ્રેકચર

અમદાવાદ, શુક્રવાર

ઠક્કરનગરમાં બેન્ક રિલેશનશીપ મેનેજરને તું મારી બહેનને કેમ મેસેજ કરે છે કહીને બુલેટમાં તોડફોડ કરી હતી.  એટલું જ નહી બીજા દિવસે મળવા બોલાવીને લાકડીના ફટકા મારીને પગે ફ્રેકચર કર્યું હતું અને પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેે કૃષ્ણનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બેન્ક રિલેશનશીપ મેનેજરને પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ઃ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

ઠક્કરનગરમાં  રહેતા અને ખાનગી બેન્કમાં રિલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોધાવી છે કે તા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lFp9kyt

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages