પિરાણા પાસે સગીરનું અને બહેરામપુરામાં યુવકનું બસના ટાયર નીચે કચડાતા મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 6 March 2026

પિરાણા પાસે સગીરનું અને બહેરામપુરામાં યુવકનું બસના ટાયર નીચે કચડાતા મોત

અમદાવાદ, શુક્રવાર

પૂર્વમાં ડ્રાઇવરે જાહેર રોડ ઉપર માંતોલા સાંઢની જેમ બસ હંકારીને અકસ્માત કર્યો હતો. જેમાં પિરાણા પાસે એક્ટિવાને ટક્કર મારતાં એક સગીરનું ટાયર નીચે કચડાતા મોત થયું હતું અન્ય યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે બહેરામપુરામાં રોડ ક્રોસ કરતી વખતે બસના ટાયર નીચે આવી જતાં યુવકનું મોત થયું હતું. આ બન્ને બનાવમાં ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પિરાણા રોડ પર બસ ચાલકે એક્ટિવાને ટક્કર મારતા સગીરનું મોત મિત્ર ગંભીર ઃ બહેરામપુરામાં રોડ ક્રોસ કરતા યુવકનું બસ ચાલકની ટક્કરથી મોત



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LJxAVhT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages