અમદાવાદ: ઘરમાં એકલી જોઈ દિયરે ભાભીની છેડતી કરી, કપડાં ફાડી નાખ્યા, પરિણીતાએ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 10 March 2026

અમદાવાદ: ઘરમાં એકલી જોઈ દિયરે ભાભીની છેડતી કરી, કપડાં ફાડી નાખ્યા, પરિણીતાએ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ

Police

Ahmedabad News : અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં માનવતા અને પવિત્ર કૌટુંબિક સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી 26 વર્ષીય દિયરે પોતાના જ નાના ભાઈની પત્ની (ભાભી) પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પરિણીતાએ ફરિયાદ કરતાં ઈસનપુર પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

પ્રેમ લગ્ન બાદ ભાભી પર બગડી દાનત

પોલીસ વિગતો અનુસાર, 22 વર્ષીય પીડિત પરિણીતાએ બે વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા અને તે પતિ સાથે ઈસનપુર વિસ્તારમાં રહેતી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/z5A9gdt

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages