માધુપુરામાં નમકીનના કારખાનામાં આગનો મામલોઃચાર કામદારોના મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 7 March 2026

માધુપુરામાં નમકીનના કારખાનામાં આગનો મામલોઃચાર કામદારોના મોત

અમદાવાદ, શનિવાર

માધુપુરા હનુમાનપુરામાં આવેલી નમકીનની ફેક્ટરીમાં લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા ચાર કામદારોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે માધુપુરા સહિતના વિસ્તારોમાં નમકીનના અનેક કારખાના નિયમોની ઐસીતૈસી કરીને બેરોકટોક રીતે ચાલે છે. 

માધુપુરા હનુમાનપુરા બીઆરટીએસ બસ સ્ટેશન પાસે સ્થિત મહેશ્વરી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી આવકાર ફુડ્સમાં ગત ૩જી માર્ચના રોજ રાતના અઢી વાગે આગ લાગી હતી. જેથી અગાસી પર સુઇ રહેલા અને ત્યાં કામ કરતા સુભાષ પરમાર અને તેનો ભાઇ અરવિંદ પરમાર (રહે.ડુંગરપુર, રાજસ્થાન) તેમજ કુલદીપસિંહ રાજપુત (રહે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1zBGpfk

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages