12 પાસ બાંગ્લાદેશી યુવકે ડેડ ઈ-મેઈલ હેક કરી બોમ્બની ધમકીઓ આપી, અમદાવાદ પોલીસે ટ્રિકથી ટ્રેપ કર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 5 March 2026

12 પાસ બાંગ્લાદેશી યુવકે ડેડ ઈ-મેઈલ હેક કરી બોમ્બની ધમકીઓ આપી, અમદાવાદ પોલીસે ટ્રિકથી ટ્રેપ કર્યો


Ahmedabad News: અમદાવાદની શાળાઓ અને નીચલી અદાલતોને છેલ્લા એક વર્ષથી બોમ્બ બ્લાસ્ટ અને અન્ય ધમકીભર્યા ઈ-મેઈલ મોકલી ફાળકો ફેલાવનાર મુખ્ય સૂત્રધારને અમદાવાદ સાયબર ક્રાઈમ અને શહેર ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો આરોપી મૂળ બાંગ્લાદેશના ઢાકાનો રહેવાસી છે, જેનું નામ માઈકલ બિશ્વાસ છે પરંતુ તે ભારતમાં સૌરભ બિશ્વાસના નામે ગેરકાયદેસર રીતે રહેતો હતો. આરોપી VPN અને પ્રોક્સી IP એડ્રેસનો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. પોલીસે આ મામલે સાયબર ટેરરિઝમની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીની બહેન પણ સંડોવાયેલી



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LhH8ZCv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages