
Nashik News : મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં એક સરકારી હોસ્ટેલમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ પર તેમનાથી નાની ઉંમરના બાળકો સાથે રેગિંગના નામે 'અપ્રાકૃતિક સેક્સ' (સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય) કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે આ મામલે સગીર આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘટનાની મુખ્ય વિગતો
નાશિક જિલ્લાની એક સરકારી હોસ્ટેલમાં, જ્યાં 60 વિદ્યાર્થીઓની ક્ષમતા છે અને હાલ 48 વિદ્યાર્થીઓ રહી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/n7X3mDl
No comments:
Post a Comment