SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 12 February 2026

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો


SC-ST Act and Kolkata High Court : કલકત્તા હાઈકોર્ટે SC/ST એક્ટ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ) ના ઉપયોગને લઈને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે SC/ST સમુદાયના સભ્ય સાથેના દરેક પ્રકારના અપમાન અથવા વિવાદને 'અત્યાચાર' ગણી શકાય નહીં.

શું હતો સમગ્ર મામલો?

આ કેસ સંસ્કૃત કોલેજ એન્ડ યુનિવર્સિટીના વિભાગીય વડા (HoD) સામે નોંધાયેલી ફરિયાદનો છે. ફરિયાદ કરનાર આસિસ્ટન્ટ પ્રોફેસર અનુસૂચિત જાતિના હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sx8kyC0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages