ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 12 February 2026

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ


- બાંગ્લાદેશ જેવા લાભ લેવા ભારતે કોટન-યાર્ન અમેરિકા પાસેથી ખરીદવું પડશે

- ભારત સાથેનો વેપાર કરાર ઐતિહાસિક, અમેરિકાના કોલસાની નિકાસને નવી ઊંચાઈએ લઈ જશે : ટ્રમ્પ

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની જાહેરાત કર્યાના ૧૦ દિવસ પછી પણ આ કરાર અંગે વિવાદો યથાવત્ છે. અમેરિકાએ આ કરાર અંગેની ફેક્ટ શીટમાં મોટા ફેરફારો કરી કેટલીક શરતોમાં છૂટ આપી છે ત્યારે ભારતીય નિકાસકારોને પણ રાહત મળી રહી હોવાની વિગતો સામે આવી છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે ગુરુવારે કહ્યું કે, ભારતના કાપડ ક્ષેત્રને અમેરિકામાં વધુ લાભ મળી શકે છે. ભારતીય કાપડ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Pplwn4C

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages