ગુજરાતમાં સરકારી આવાસમાં PG ચલાવવાની પ્રથમ ઘટના! AMCની ટીમે રેડ પાડી, મકાનો થશે સીલ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 17 February 2026

ગુજરાતમાં સરકારી આવાસમાં PG ચલાવવાની પ્રથમ ઘટના! AMCની ટીમે રેડ પાડી, મકાનો થશે સીલ


Ahmedabad News: ગુજરાતમાં સરકારી આવાસનો સૌથી મોટો દુરુપયોગ કરાતો પ્રથમ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. સાયન્સ સિટીમાં આવેલી LIG 19 નામની આવાસ યોજનામાં ધમધોકાર પીજી(પેઇંગ ગેસ્ટ) ચલાવવામાં આવતું હતું. અરે હદ તો ત્યારે થાય છે જ્યારે હાઉસિંગના મકાનમાં પીજી ચલાવવા બાબતે તેમજ હોટલની જેમ ભાડે આપવા બાબતે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ અપાતી હતી, અત્યાર સુધી સરકારી આવાસો ભાડે આપવામાં આવતા હોય તેવી ઘટનાઓ સામે આવી હતી પણ આવાસ યોજનાના મકાનમાં પીજી ચાલતું હોય તે પ્રકારની આ પ્રથમ ઘટના છે. 

કેવી રીતે સમગ્ર મામલો ઉજાગરો થયો?

સાયન્સ સિટી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના LIG 19, એવરેસ્ટ એન્કલેવમાં કુલ છ બ્લોક તથા 336 મકાન આવેલા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SztV0Fk

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages