
Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યા વિકટ બની રહી છે. બાવળા તાલુકાના કલ્યાણગઢ હાઇવે પર આવેલા એક તળાવમાં મોટી માત્રામાં માછલીઓના મોત થતા એરેરાટી મચી ગઈ છે. હાઇવે પર આવેલી એક ખાનગી કંપનીની પાછળના ભાગે આવેલા આ તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી, સ્થાનિકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા તળાવમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે જેથી તળાવમાં રહેતા જળચર જીવો મોતને ભેટે છે.
મૃત માછલીઓને બહાર કાઢી ખાડો ખોદી દફનાવી
તળાવમાં આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોતને કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mEOnvwb
No comments:
Post a Comment