
- ટ્રેડ ડીલમાં નમતુ જોખી અમેરિકાની કૃષિ પેદાશો માટે ભારતનું માર્કેટ ખોલી આપ્યું : સંસદ અંદર-બહાર વિપક્ષનો હોબાળો
- ભારતે 18 ટકા, અમેરિકાને 0 ટકા ટેક્સ ટ્રેડ ડીલ, ચીન મુદ્દે લોકસભામાં ભારે વિવાદ વચ્ચે સ્પીકરે વિપક્ષના આઠ સાંસદોને સસ્પેન્ડ કર્યા
- અમેરિકાના આર્થિક સામ્રાજ્યવાદ સામે હાર માની ખેડૂતોની મહેનતના પરસેવાનો વેપાર કર્યો : વિપક્ષના સાંસદો
નવી દિલ્હી : અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઇ ગઇ છે, જોકે આ વેપાર સમજૂતીને લઇને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અનેક સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીતમાં દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના દબાણમાં આવી આ ટ્રેડ ડીલ કરી છે. મોદીએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે આ કરારો કરીને આપણા દેશના ખેડૂતોની મહેનત, પરશેવો અને લોહીને વેચી માર્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VmkXHvP
No comments:
Post a Comment