અમદાવાદ, સોમવાર
પૂર્વ વિસ્તારમાં લૂંટારુ ટોળકી મધરાતે વાહન ચાલકોને માાર મારી લૂંટી રહી છે. છારાનગરથી લૂંટારુઓ પેસેન્જરના સ્વાંગમાં રિક્ષામાં બેઠા હતા અને રિક્ષા ચાલકને મધરાતે કઠવાડા તળાવ પાસે લઇ ગયા અને માર મારી ડરાવી ધમકાવીને તેની પાસેથી મોબાઇલ અને રોકડા રૃા.૧,૫૦૦ સહિત રૃા. ૩,૦૦૦ લૂંટી લીધા હતા. આ બનાવ અંગે નિકોલ પોલીસે લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Rmisu3g
No comments:
Post a Comment