વસ્ત્રાપુરના પ્રાઇમ વિસ્તાર પ્રમાણે દેહ વ્યાપારમાં સાત હજાર સુધીનો સોદો કાઉન્ટર પર જ કરવામાં આવે છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 12 February 2026

વસ્ત્રાપુરના પ્રાઇમ વિસ્તાર પ્રમાણે દેહ વ્યાપારમાં સાત હજાર સુધીનો સોદો કાઉન્ટર પર જ કરવામાં આવે છે



અમદાવાદ, ગુરૂવાર

અમદાવાદના પોલીસ ભલે સ્પા કે મસાજ સેન્ટરમાં દેહ વિક્રયના કારોબાર થતો ન હોવાનો દાવો કરે પણ વાસ્તવિકતા એ છે કે સ્પાની આડમાં બેરોકટોક રીતે કાળો કારોબાર ચાલી રહ્યો છે.  અમદાવાદના વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે આવેલા વૈભવ  ટાવરના ઝેન નામના સ્પા  સેન્ટરનો વિડીયો વાયરલ થયો છે. જેમાં સ્પા માટે આવતા ગ્રાહકોને એકસ્ટ્રા સર્વિસ લેવી હોય તો જ મસાજ કરાવવા માટે મોકલે છે. આ માટેનો રેટ રિસ્પેશન પર જ નક્કી કરવામાં આવે છે અને યુવતીઓને પણ સ્પાના સંચાલકને કમિશન આપવું પડે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qRjp95K

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages