મેફેડ્રોન, ગાંજા સહિત ૨.૫૫ કરોડના નશીલા કારોબાર સાથે ૪૬ પકડાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 8 February 2026

મેફેડ્રોન, ગાંજા સહિત ૨.૫૫ કરોડના નશીલા કારોબાર સાથે ૪૬ પકડાયા

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં સિન્થેટિક્સ ડ્રગ્સના દૂષણ સાથે ખેતરોમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કરી અલગ અગલ ડ્રગ્સ  બનાવી નશો કરવામાં આવે છે. નશાખોરી બેકાબુ બની છે તેને અંકુશમાં લેવા માટે અમદાવાદ એસ.ઓ.જીએ નાના સામાન્ય  કહી શકાય તેવા કેસો કરીને એક વર્ષમાં કુલ ૨૭ કિસ્સામાં ૨.૫૫ કરોડના મેથેડ્રોન ડ્રગ્સ અને ગાંજા સાથે ૪૬ આરોપીને પકડી પાડયા હતા. મેથેડ્રોન ડ્રગ્સ શહેરી વિસ્તારમાં યુવાધનને વ્યસની બનાવવા માટે થાઇલેન્ડ સહિત વિદેશથી આયાત કરવા ઉપરાંત ગુજરાતના અમુક ફાર્મા કંપનીઓ ગેરકાયદે ઉત્પાદન કરતી હોવાના કિસ્સા પોલીસ પકડી ચૂકી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ThAm3z7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages