મોદી વૈશ્વિક દબાણ સામે અડગ રહી શકે : ભાગવત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 8 February 2026

મોદી વૈશ્વિક દબાણ સામે અડગ રહી શકે : ભાગવત


- 75 વર્ષનો થયો છું, સંઘ કહે તો પદ છોડવા તૈયાર : આરએસએસના વડા 

- દેશમાં જાતિવાદનું અસ્તિત્વ હવે માત્ર રાજકીય હેતુઓ અને સ્વાર્થી હિતો પુરતું મર્યાદિત : ધર્માંતરણ અને ઘૂસણખોરી મોટો પડકાર

મુંબઈ : દેશમાં વસતી અસંતુલનના મુખ્ય કારણ ધર્માંતરણ, ઘૂસણખોરી અને નીચો જન્મ દર છે તેમ જણાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે, આપણે પરિવારમાં ત્રણ સંતાનોની નીતિ અપનાવવી જોઈએ. જોકે, આ બાબત દરેક પરિવારની પોતાની પસંદગીની છે. આ સાથે તેમણે કહ્યું કે, તેમને ૭૫ વર્ષ થઈ ગયા છે અને સંઘ કહે ત્યારે તેઓ પદ છોડવા માટે તૈયાર છે. હાલ સંઘે વય થવા છતાં તેમને કામ ચાલુ રાખવા કહ્યું છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZX6wjJB

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages