
અભિનેતાને તેની સાથે વિશ્વાસઘાત કર્યાનો આરોપ મુક્યો
મુંબઇ - થલાપતિ વિજય હાલ કારકિર્દીની બદલે અંગત જીવન બદલ ચર્ચામાં આવી ગયો છે. તેની પત્ની સંગીતાએ લગ્નના ૨૫ વરસ પછી છૂટાછેડાની અરજી કરી છે. એક રિપોર્ટના અનુસાર, સંગીતાએ પતિ વિજય પર વિશ્વાસઘાતનો આરોપ મુક્યો છે. તેણે સ્પેશિયલ મેેરેજ એક્ટ, ૧૯૫૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેના હેઠળવિશ્વાસઘાત અન ક્રુરતા જેવા આધાર પર છૂટાછેડા લઇ શકાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fe0agm3
No comments:
Post a Comment