
Gujarat Board Exams: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 26મી ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. આજે(28 ફેબ્રુઆરી) અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર શાળાના પરીક્ષા સેન્ટરમાં એક વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ હતી. સમગ્ર મામલે વિદ્યાર્થિની સામે કૉપી કેસ અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/dBzkSAO
No comments:
Post a Comment