શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 7 February 2026

શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે


અમિત શર્માની આ ફિલ્મ એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ હશે

મુંબઈ -  શાહિદ કપૂર અને રશ્મિકા મંદાનાની જોડી એક રોમેન્ટિક - કોમેડી ફિલ્મમાં જોવા મળશે. એક રિપોર્ટના અનુસાર, અમિત શર્માની આગામી અનટાઇટ્ડ રોમેન્ટિક કોમેડીમાં લીડ રોલ કરશે.અમિત શર્મા અને શાહિદે હાલમાં જ કોકટેલ ટુનું શૂટિંગ પુરુ કર્યું અને આ પછી વધુ એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. 

એક રિપોર્ટના અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શરૃ કરવામાં આવે તેવી શક્યતા છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hF1rYAE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages