
કાંતારાની મીમીક્રીના વિવાદમાં કોર્ટે રણવીરને ઝાટક્યો
જોકે, રણવીર સામે કોઈ પગલાં નહિ લેવા જણાવી રાહત પણ આપી ઃ હવે આવતાં સપ્તાહે વધુ સુનાવણી
મુંબઇ - તમે રણવીર સિંહ હો કે ગમે તે હો પરંતુ તેથી તમને કોઈની લાગણી દૂભાવવાની કે ગમે તેમ વર્તવાની છૂટ નથી મળી જતી. તમારે જવાબદાર રીતે વર્તવું જોઈએ એમ કહી કર્ણાટક હાઈકોર્ટે 'કાંતારા ચેપ્ટર વન' ફિલ્મના દેવતાની મીમીક્રી કરવાના વિવાદમાં થયેલી ફરિયાદ સંદર્ભમાં રણવીર સિંહની આકરી ઝાટકણી કાઢી હતી.
જોકે, હાઈકોર્ટે રણવીરને વચગાળાની રાહત પણ આપી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/q4suiUt
No comments:
Post a Comment