સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં ગંભીર બેદરકારી, સુરતના 800 વિદ્યાર્થીઓને સવારનું જમવાનું સાંજે મળ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 24 February 2026

સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં ગંભીર બેદરકારી, સુરતના 800 વિદ્યાર્થીઓને સવારનું જમવાનું સાંજે મળ્યું


Surat News: સર્વ શિક્ષા અભિયાન અને શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજિત શૈક્ષણિક પ્રવાસમાં વહીવટી બેદરકારીનો ચહેરો સામે આવ્યો છે. ધોરણ 6 થી 8 ના વિવિધ સ્પર્ધામાં ટોપ થ્રીમાં આવેલા 800થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ગૌરવપૂર્ણ ગણાતો આ પ્રવાસ, ગેરવ્યવસ્થા અને કોન્ટ્રાક્ટર કેટરર્સની ગંભીર બેદરકારીને કારણે આફત જનક અને ભૂખમરો સહન કરવા વાળો બની ગયો હતો.

પ્રવાસનું સમયપત્રક માત્ર કાગળ પર સીમિત

વહેલી સવારે પાંચ વાગ્યે ઘરેથી નીકળેલા વિદ્યાર્થીઓને સવારનો નાસ્તો છેક બપોરે 12.30 વાગ્યે અને બપોરનું ભોજન સાંજે ચાર વાગ્યે મળ્યું હતું જેના કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/luqGXpz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages