કચ્છમાં બેદરકાર પોલીસ અધિકારીઓનીે અન્ય જિલ્લાઓમાં સજા રૂપે બદલી કરાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 23 February 2026

કચ્છમાં બેદરકાર પોલીસ અધિકારીઓનીે અન્ય જિલ્લાઓમાં સજા રૂપે બદલી કરાશે

અમદાવાદ,સોમવાર

કચ્છમાં રાજ્ય પોલીસ વડાની ડૉ. કે એલ એન રાવની બે દિવસની મુલાકાત પહેલા  અને ત્યારબાદ બીજા જ દિવસ દરમિયાનના સમયગાળામાં સાત કરોડ વિદેશી દારૂ જપ્ત થવાના મામલે ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી છે. જે અનુસંધાનમાં ખુદ ડીજીપી પણ કચ્છમાં બેરોકટોક રીતે દારૂની હેરફેર થવાના મામલે નારાજ હોવાથી આગામી દિવસોમાં  સ્ટેટ મોનીટરીંગ સેલ પાસેથી સમગ્ર કચ્છ જિલ્લાનો રિપોર્ટ મેળવીને બેદરકાર પોલીસ અધિકારીઓને અન્ય જિલ્લાઓમાં બદલી કરવા સુધીની કાર્યવાહી કરવા માટે સુચના આપી છે. સાથેસાથે તેમણે મુલાકાત દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓનો પણ ક્લાસ લીધો હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છમાં ત્રણ દિવસ પહેલા ડીજીપી ડૉ.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ASIn8J6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages