ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 22 February 2026

ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ


Ahmedabad News: એક કહેવત તો તમે સાંભળી હશે કે ખાડો ખોદે તે પડે. આવું જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે થયું છે, AMC ડમ્પર જ મનપાએ ખોદેલા ખાડામાં ફસાઈ ગયું છે. CTM ચાર રસ્તા પાસે AMCએ વિકાસને વેગ આપવા ખાડો કર્યો હતો, કામપૂર્ણ થતાં માટી નાખીને બુરી દેવામાં આવ્યો હતો. જેમાં આજે AMCનો જ ટ્રક ફસાઈ જતા જોવા જેવી થઇ હતી અને કોર્પોરેશનના કામની પોલ ખુલી હતી. 

માત્ર મોટી વાતો



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/MJ1LgBe

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages