
આદિત્ય ચોપરાએ વચ્ચે સુલેહ માટે મધ્યસ્થી કરવી પડી
આલિયાએ એક સીન બાબતે સલાહસૂચનો આપતાં બોબી દેઓલ ઉશ્કેરાઈ ગયો
મુંબઈ - આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની લેડીઝ સ્પાય પરની ફિલ્મ 'આલ્ફા'ના સેટ પર આલિયા ભટ્ટ અને બોબી દેઓલ ઝઘડી પડયાં હોવાનું કહેવાય છે.
ચર્ચા મુજબ શૂટિંગ દરમિયાન એક સીનમાં આલિયાએ જાતભાતનાં સલાહસૂચન આપ્યાં હતાં. તેના કારણે બોબી દેઓલ બહુ ઉશ્કેરાઈ ગયો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/y2hIBjk
No comments:
Post a Comment