કફ શીરપ વેચતા પહેલા પોલીસે રૃા.૧.૩૦ લાખના જથ્થા સાથે પકડાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 13 February 2026

કફ શીરપ વેચતા પહેલા પોલીસે રૃા.૧.૩૦ લાખના જથ્થા સાથે પકડાયો

અમદાવાદ,શુક્રવાર

 નારોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે નશીલા પદાર્થ વાળી કફ શીરપની રૃા. ૧.૩૦ લાખની ૧૧૦ બોટલો સાથે પકડી પાડયો હતો. જો કે કફ શીરપ વેચવા માટે આપવા આવેલો શખ્સ પોલીસને થાપ આપીને નાસી ગયો હતો. પકડાયેલા શખ્સ સામે પાસા સહિત ૨૪ ગુના નોંધાયેલા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Grlo5CL

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages