વાહનની ટક્કરથી બાઇક ચાલક યુવક કરુણનું મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 17 February 2026

વાહનની ટક્કરથી બાઇક ચાલક યુવક કરુણનું મોત

અમદાવાદ, મંગળવાર

નિકોલમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકે જીવ ગુમાવ્યો હતો જેમાં  યુવક બાઇક લઇને ભક્તિ સર્કલથી નિકોલ ચોકડી જતા રીંગરોડ ઉપરથી પસાર થતા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એક સપ્તાહની સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

બેભાન હાલતમાં સિવિલમાં સાત દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6sigO7P

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages