અહી કેમ સિગારેટ પીવો કહી ત્રણ યુવકો ઉપર છરીથી જીવલેણ હુમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 14 February 2026

અહી કેમ સિગારેટ પીવો કહી ત્રણ યુવકો ઉપર છરીથી જીવલેણ હુમલો

અમદાવાદ, શનિવાર

બાપુનગરમાં અહિ કેમ સિગારેટ પીવો કહીને કાકા-ભત્રીજાએ ત્રણ યુવકો પર છરીથી હુમલો કર્યો હતો.  જેમાં એક યુવકને ઉપર ઉપરા છાપરી છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકને  આગળ જઇને સિગારેટ પીવાનું કહેતા મારા મારી થઇ હતી. આ ઘટનામાં લોહી લુહાણ હાલતમાં બે યુવકો સારવાર હેઠળ છે. આરોપીઓ તકરાર કરીને વાહનમાં તોડફોડ કરી હતી. આ બનાવ અંગે બાપુનગર પોલીસે કાકા-ભત્રીજા સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી  સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છેે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/e6LDjrN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages