અભિષેક બચ્ચને મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલો તેનો ડુપ્લેક્ષ 14.5 કરોડમાં વેચ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 14 February 2026

અભિષેક બચ્ચને મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલો તેનો ડુપ્લેક્ષ 14.5 કરોડમાં વેચ્યો


બે  દિવસ પૂર્વે  નોંધાયેલાં સોદામાં ૮૯.૭૬ લાખ રૃપિયા સ્ટેમ્પ ડયુટિ ચૂકવાઇ   

મુંબઇઃ આજકાલ અભિષેક બચ્ચનને ફિલ્મો કરતાં રિઅલ એસ્ટેટ વધારે ફળી રહી છે. બાર ફેબુ્રઆરીએ નોંધાયેલાં સોદા અનુસાર અભિષેક બચ્ચને મહાલક્ષ્મી વિસ્તારમાં પ્લેનેટ ગોદરેજ નામના પ્રિમિયમ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં ૪૦ અને ૪૧મા માળે આવેલો તેનો ડુપ્લેક્ષ ૧૪.૫ કરોડ રૃપિયામાં વેચી માર્યો છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Vlp9IhP

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages