
નીરજ પાંડેએ બચાવ કર્યો, કોઈ ચોક્કસ સમુદાયને ટાર્ગેટ નથી કર્યો
ફિલ્મની તમામ પ્રચાર સામગ્રી તમામ પ્લેટફોર્મ પરથી પાછી ખેંચાઈ ઃ યુપીમાં પણ ફિલ્મ સર્જકો સામે પોલીસ ફરિયાદ
મુંબઇ - બ્રાહ્મણોનું અપમાન થયું હોવાના દેશવ્યાપી આક્રોશ બાદ આખરે કેન્દ્ર સરકારના આદેશને પગલે 'નેટફ્લિક્સ' દ્વારા મનોજ વાજપેયીની ફિલ્મ 'ઘૂસખોર પંડિત'નું ટીઝર પાછું ખેંચી લેવાયું છે. આ ઉપરાંત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ફિલ્મને લગતી તમામ પ્રચાર સામગ્રી પણ પાછી ખેંચી લેવાઈ છે. જોકે, આ ફિલ્મનાં ટાઈટલ અંગેનો વિવાદ શમવાનું નામ લેતો નથી. યુપીમાં પણ ફિલ્મ સામે પોલીસ ફરિયાદ થઈ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Zcbo8gC
No comments:
Post a Comment