બાઇકની ટક્કરથી મહિલાનું સારવાર દરમિયાન મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 4 February 2026

બાઇકની ટક્કરથી મહિલાનું સારવાર દરમિયાન મોત

 અમદાવાદ, બુધવાર

 હિટ એન્ડ રનના બનાવમાં વધુ એક મહિલાએ જીવ ગુમવ્યો હતો જેમાં લાંભામાં બાઇકની ટક્કરથી સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. માથા તથા પેટ અને મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં મૃત્યું થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/graFIqe

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages