AMC બાદ હવે અમદાવાદ જિલ્લા પંચાયતની બોડીની મુદ્દત પૂર્ણ થશે, ઓવરટાઈમ કરી બિલો પાસ કરવાનો ખેલ શરૂ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 27 February 2026

AMC બાદ હવે અમદાવાદ જિલ્લા પંચાયતની બોડીની મુદ્દત પૂર્ણ થશે, ઓવરટાઈમ કરી બિલો પાસ કરવાનો ખેલ શરૂ


Ahmedabad News : ​અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે સાથે અમદાવાદ જિલ્લા પંચાયતની હાલની બોડીની મુદત આગામી 17મી માર્ચે પૂર્ણ થઈ રહી છે. આમ પણ માર્ચ મહિનો નાણાકીય વર્ષનો અંતિમ મહિનો હોવાના કારણે 31મી માર્ચ સુધીમાં તમામ બિલોની ચુકવણી જરૂરી બનતી હોય છે. ત્યારે જિલ્લા પંચાયતના કેટલાક કમિશનીયા સદસ્યો અને પદાધિકારીઓ પોતાના કોન્ટ્રાક્ટરોના બિલો કોઈ જ પ્રકારની ક્વેરી વિના ઝડપથી પાસ થઈ જાય તે માટે સક્રિય બનેલા છે.

અમદાવાદ જિલ્લા પંચાયતની બોડીની મુદ્દત પૂર્ણ થશે

સામાન્ય રીતે સાંજે ઓફિસ સમય પહેલા જ ગાપચી મારીને રવાના થઈ જનારા ઉપરોક્ત ત્રણેય શાખાના મોટાભાગના કર્મચારીઓ આવા બિલો પાસ કરવા માટે વગર પગારનો ઓવરટાઈમ કરી રહ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8Kzf1Jd

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages