સાણંદમાં માઇક્રોનનો 'મેગા' પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ, આંતરરાષ્ટ્રીય સ્તરની ચિપનું નિર્માણ થશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 27 February 2026

સાણંદમાં માઇક્રોનનો 'મેગા' પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ, આંતરરાષ્ટ્રીય સ્તરની ચિપનું નિર્માણ થશે

Micron Plant

Micron’s Sanand Plant: સેમિકન્ડક્ટર ચિપના ઉત્પાદનમાં ભારત હવે વિશ્વના નકશા પર મજબૂત રીતે ઉભરી રહ્યું છે. સાણંદમાં માઇક્રોન ટેકનોલોજી દ્વારા સ્થાપિત કરવામાં આવેલો પ્લાન્ટ એક એન્જિનિયરિંગ અજાયબી સમાન સાબિત થયો છે. અહીં નિર્મિત 'ક્લિનરૂમ' હવે વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સ્થાન પામ્યો છે.

ક્લિનરૂમની વિશેષતા

માઇક્રોન ટેકનોલોજીના CEO સંજય મેહરોત્રાના જણાવ્યા અનુસાર, પ્રથમ ફેઝમાં જ 5,00,000 ચોરસ ફૂટ વિસ્તારમાં આ ક્લિનરૂમ તૈયાર કરાયો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/P3hMK7r

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages