રણવીરે ડોન થ્રી ફિલ્મ છોડતાં ફરહાનને 40 કરોડનું નુકસાન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 9 February 2026

રણવીરે ડોન થ્રી ફિલ્મ છોડતાં ફરહાનને 40 કરોડનું નુકસાન


કરોડોનું નુકસાન કોણ ભોગવે તે વિશે બંને વચ્ચે તકરાર

રણવીરે લાંબા સમય પહેલાં હા પાડી હોવાથી પ્રિ પ્રોડક્શન ચાલુ થઈ ગયું હતું 

મુંબઈ -  રણવીર સિંહે ફરહાન અખ્તરની 'ડોન થ્રી' ફિલ્મ છોડી દેતાં સર્જાયેલા વિવાદમાં હવે નવો ફણગો ફૂટયો છે. કહેવાય છે કે રણવીરે આ ફિલ્મ છોડી દેતાં ફરહાન અખ્તરને ૪૦ કરોડ રુપિયાનું નુકસાન થયું છે. હવે આ નુકસાન કોણ ભોગવે તે બાબતે ફરહાન અને રણવીર વચ્ચે તકરાર થઈ હોવાનું પણ કહેવાય છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/75pQiWJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages