નડિયાદ સહિત ખેડા જિલ્લાના કેટલાક ગામોના વિસ્તારો કન્ટેઇનમેન્ટ મુક્ત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 13 August 2020

નડિયાદ સહિત ખેડા જિલ્લાના કેટલાક ગામોના વિસ્તારો કન્ટેઇનમેન્ટ મુક્ત


નડિયાદ, તા. 13 ઓગષ્ટ 2020, ગુરુવાર

નડિયાદ-કપજવંજ-ખેડા-કઠલાલ-મહુધા-ઠાસરા શહેર તથા સોખડા-કણજરી-કુણી-પલાણા-ભલાડા-યોગીનગર-ખલાલ-વસો-સંધાણા-વણસર-કડી અને રઘવાણજ ગામના કેટલાક વિસ્તારોને કન્ટેનઈનમેન્ટ મુક્ત જાહેર કરાયા છે.

જેમાં નડિયાદ શહેરના એલબી એવન્યુ, શ્રીજી સોસાયટી,  રાણા ફળીયું, બેંક સ્ટાફ સોસાયટી, ખોડીયાર મંદિરની મોટાપોર વિસ્તાર, વ્રજશાંતિ સોસાયટી, રોહિતવાસ, ક્રિષ્ના ટાઉનશીપ, ખાડ વિસ્તાર પટેલ ફળિયું, વસંતવિહાર સોસાયટી, કેરેમલ સોસાયટી, કિસ્મત સોસાયટી, નિર્મલસંતરામ સોસાયટી, પાડાપોળ, નડિયાદ તાલુકાના કણજરી ગામના અલફસાપાર્ક સોસાયટી, સુફીયાનપાર્ક, ચોપાડચોક વિસ્તાર, યોગીનગર ગામના ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝ નજીક, ખેડા શહેરના રોહીતવાસ વિસ્તાર, વડવાળી શેરી વિસ્તાર, બામચાલ વિસ્તાર, કઠલાલ શહેરના સંતરામ સોસાયટી, કઠલાલ તાલુકાના ખલાલ ગામના ઈશ્વરપુરા વિસ્તાર, કપડવંજ શહેરના ગાયત્રી નગર સોસાયટી,  ઠાસરાના દિવ્યશાંતિ સોસાયટી, વસો તાલુકાના પલાણા ગામના વડવાળી ખડકી,વસો ગામના મોમીનવાડ વિસ્તાર, મહુધા શહેરના ચકલીમોટી ખડકી વિસ્તાર, કડી ગામના પટેલ ખડકી વિસ્તાર, ગળતેશ્વર તાલુકાના કુણી ગામના ટાઈપ-૩, જીઈબી કોલોની થર્મલ વિસ્તાર, માતર તાલુકાના સોખડા ગામના શ્રીજી સોસાયટી, સંધાણા ગામના હાઈસ્કુલ નજીક હૈજરાબાદ રોડ વિસ્તાર, ભલાડા ગામના મગનરણછોડનું ફળિયું વિસ્તાર, વણસર ગામના પટેલ ફળિયું વિસ્તાર, રઘવાણજ ગામના પ્રજાપતિ ફળિયું વિસ્તારોને કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30RQl5c

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages