સોનાક્ષી સિંહાને લાઇવલી ગીતો પર પગ થિરકાવવા બહુ પસંદ છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 30 June 2019

સોનાક્ષી સિંહાને લાઇવલી ગીતો પર પગ થિરકાવવા બહુ પસંદ છે


મુંબઇ,તા. 30 જૂન 2019, રવિવાર

બોલીવૂડમાં  સોનાક્ષી સિંહા પોતાની કારકિર્દી  જમાવી શકી નથી. તે બોલીવૂડના નિર્માતાઓની ફેવરિટ બની શકી નથી. હાલ તે તેની આવનારી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે જેમાં તેણે એક ડાન્સનું દ્રશ્ય ફિલ્માવ્ય હતું. 

સોનાક્ષીએ જમાવ્યુ ંહતુ ંકે, '' મને લાઇવલી ગીતો પર ડાન્સ કરવાનું ગમે છે. મને આમ કરવામાં આનંદ આવે છે. હાલમાં મેં  એક ફિલ્મના  ગીત પર ડાન્સ કર્યો છે. ''

સોનાક્ષીની આ ફિલ્મ ઓગસ્ટમાં રીલિઝ થાય તેવી શક્યતા છે. 

સોનાક્ષીને ડિજિટલ ફેશન શોમાં નિર્ણાયક તરીકે તક મળી છે. તેણે આ બાબતે કહ્યુ ંહતું કે, મને ફેશન પસંદ છે. ફેશન ખાસ કરીને અમારી લાઇફનો મહત્વનો ભાગ છે. તેથી આ શોના જજ  બનવામાં મને આનંદ આવ્યો છે. ''



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XEQB6J

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages