એક્શન કોમેડી ફ્રી ગે સાથે તાઇકા વાઇટીટી જોડાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

એક્શન કોમેડી ફ્રી ગે સાથે તાઇકા વાઇટીટી જોડાયા


લોસ એંજલ્સ તા.30 માર્ચ 2019, શુક્રવાર

ન્યૂઝીલેન્ડના અભિનેતા ફિલ્મ સર્જક તાઇકા વાઇટીટી એક્શન કોમેડી ફ્રી ગે સાથે જોડાયા હોવાનું હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલમાં જણાવાયું હતું.

આ ફિલ્મ ર્યાન રેનોલ્ડ્સ બનાવી રહ્ય છે. એમાં બ્રોકમાયર ફેમ અભિનેતા ઉત્કર્ષ આંબડકર પણ જોડાયા હોવાનું આ અહેવાલમાં જણાવાયું હતું. 

કેનેડાના ફિલ્મ સર્જક શોન લેવી આ ફિલ્મના ડાયરેક્ટર છે. અગાઉ એમની નાઇટ એટ ધ મ્યુઝિયમ ફ્રેન્ચાઇઝી ખૂબ વખણાઇ હતી. અત્યાર અગાઉ જોડી કોમર, જો કેરી અને લીલ રેલ સાઇન થઇ ચૂક્યાં હતાં.

મેટ લાઇબરમેન અને ઝેક પેને એની સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TKhmAX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages