અમદાવાદમાં આર્કિટેક્ટને ઈન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત પડી મોંઘી, વધુ નફાની લાલચમાં 1.25 કરોડ ગુમાવ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 17 March 2026

અમદાવાદમાં આર્કિટેક્ટને ઈન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત પડી મોંઘી, વધુ નફાની લાલચમાં 1.25 કરોડ ગુમાવ્યા

fraud

Ahmedabad News : અમદાવાદમાં શેરબજારના નામે છેતરપિંડીની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સરખેજનો એક આર્કિટેક યુવક રૂ.1.25 કરોડ ગુમાવી બેઠો છે. બિલ્ડિંગ ડિઝાઇનિંગનું કામ કરતા 38 વર્ષીય યુવકે ઇન્સ્ટાગ્રામ પર રોકાણની એક લોભામણી જાહેરાત જોઈ હતી. આ જાહેરાતના આધારે સંપર્ક કરતા એક અજાણી મહિલાએ તેને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો, જ્યાં અન્ય સભ્યોના નફાના ખોટા સ્ક્રીનશોટ જોઈને યુવક લાલચમાં આવી ગયો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cXoWDwP

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages