હાથીજણમાં પાર્ક કરેલી કારનો કાચ તોડી રૃા. ૯.૫૦ લાખની ચોરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 25 February 2026

હાથીજણમાં પાર્ક કરેલી કારનો કાચ તોડી રૃા. ૯.૫૦ લાખની ચોરી

અમદાવાદ, બુધવાર

હાથીજણમા પાર્ક કરેલી કારનો કાચ તોડીને અજાણી વ્યકિતએ કારની સીટમાં મૂકેલી બેગમાંથી રોકડા રૃા. 9.50 લાખની ચોરી કરી હતી. આ વેપારી આ રૃપિયા મજૂરોને મજૂરી આપવા માટે લાવ્યા હતા.

મજૂરોને મજૂરી કામના આપવા માટે ઘરેથી લાવ્યા હતા, વિવેકાનંદ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Z32p8hP

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages