
- સોશિયલ મીડિયા પર આવેલું કન્ટેન્ટ ફોરવર્ડ કરતાં પહેલાં વિચારજો !
- સરકારના નવા નિયમોનો 20મી ફેબ્રુઆરીથી અમલ : સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ફેક કન્ટેન્ટ 3 કલાકમાં હટાવવું પડશે
- ગેરકાયદે કે વાંધાજનક એઆઈ કન્ટેન્ટ શૅર કરવા બદલ પણ આઈટી એક્ટ, ક્રિમિનલ કાયદા, પોક્સો હેઠળ કાર્યવાહી થઈ શકશે
નવી દિલ્હી : દેશ અને દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દરેક ક્ષેત્રમાં પ્રસાર વધ્યો છે ત્યારે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એઆઈ દ્વારા બનાવાયેલા કન્ટેન્ટનો પ્રચાર-પ્રસાર પણ વધ્યો છે, પરંતુ તેનાથી ડીપફેક સહિતના અનેક જોખમો રહેલા છે. આથી સરકારે હવે એઆઈથી બનેલા કન્ટેન્ટ અંગે નવા નિયમો બનાવ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XejHxJl
No comments:
Post a Comment