ભરણપોષણ ન ચુકવતા કોર્ટ સજા કરતા પતિ ફેમીલી કોર્ટરૂમમાંથી ફરાર થઇ ગયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 25 February 2026

ભરણપોષણ ન ચુકવતા કોર્ટ સજા કરતા પતિ ફેમીલી કોર્ટરૂમમાંથી ફરાર થઇ ગયો

અમદાવાદ,બુધવાર

ભદ્રમાં આવેલી ફેમીલી કોર્ટમાં હાજર પતિએ ૧૬ મહિનાનું ભરણરપોષણ આપવાની ના પાડતા કોર્ટે ૧૮૦ દિવસની સાદી કેદની સજા કરી હતી. પરંતુ, પતિ કોર્ટમાંથી ફરાર થઇ જવાની ઘટના બની હતી. આ અંગે કાંરજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.અમદાવાદમાં રહેતી રૂબીના ગનીયાણીએ  સુરત અડાજણમાં રહેતા તેના પતિ ઝુબેર લોહીયા વિરૂદ્ધ ભદ્ર ફેમીલી કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. જેમાં કોર્ટે માસિક સાત હજાર લેખેની રકમ નક્કી કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jmlZJq2

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages