
CDSCOએ દવા કંપની માટે નવો આદેશ બહાર પાડયો
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર
સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગનાઈઝેશનએ ૧૯ ફેબ્રુઆરીના આદેશ બહાર કરીને ભારતના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના દવા નિયામકોને એન્ટિબાયોટિક ડોક્ઝિસાઈક્લાઈન અને એન્ટી-થાયરોઇડ દવા કાર્બિમાઝોલના પેકેજ પર દવાની આડઅસર અંગે મૂકવામાં આવતી માહિતીમાં દવાઓની નવી સાઇડ ઇફેક્ટ્સની વિગત ઉમેરવી ફરજિયાત કરી દીધી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/neaDXuH
No comments:
Post a Comment