
Ahmedabad News: અમદાવાદમાં હનીટ્રેપનો એક આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. આરોપી પરિવારની ગેંગ ઉંમરલાયક લોકોને પ્રેમમાં ફસાવી કર્ણાવતી એન્કલેવ ખાતે ભાડે રાખેલા ફ્લેટ પર બોલાવી ધાક ધમકીથી રૂપિયા પડાવવાનો ખેલ કરતાં હતા. અમદાવાદની રામોલ પોલીસે આજે બુધવારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ગુનામાં સામેલ એક મુખ્ય સૂત્રધાર અને ત્રણ મહિલાઓ ફરાર છે.
કેવી રીતે હનીટ્રેપમાં ફસાવતા?
સૌ પ્રથમ આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉંમરલાયક માણસને શોધતા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ljBzeSv
No comments:
Post a Comment