સુરત સિવિલ હોસ્પિટલમાં ઈન્ફેકશન કંટ્રોલ કરવા પ્રદર્શન અને ટ્રેનિંગ શરૂ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 12 April 2019

સુરત સિવિલ હોસ્પિટલમાં ઈન્ફેકશન કંટ્રોલ કરવા પ્રદર્શન અને ટ્રેનિંગ શરૂ


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 11 એપ્રિલ 2019 ગુરૂવાર

નવી સિવિલ હોસ્પિટલના આર એમ ઓ ડોક્ટર કેતન નાયક એ કહ્યું હતું કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન હેડ માસ, નોઝ માસ, ગ્લોઝ અને ચંપલ કેવી રીતે પહેરવું અને કેવી રીતે કાઢવું તે અંગેનો પ્રદર્શન અને ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ ટ્રેનિંગમાં તબીબી નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓને સમજણ આપવામાં આવશે. જેના કારણે નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્ફેકશન કંટ્રોલ થશે. જેનો લાભ સારવાર અર્થે આવતા દર્દી અને કર્મચારીઓને થશે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gkxwxv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages